ચાલો આજે વાત કરીએ તમારા પ્રિય દેશ અમેરિકાની trump ઍ પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન વિવાદમાં રહેનાર રાષ્ટ્રપતિ હતા અનેકવાર તેને ચોંકાવનારા નિવેદન આપ્યા છે જેમ કે હું પર્યાવરણ ઉપર વિશ્વાસ નથી કરતો
Trump ની વાત કરીએ તો trump સૌપ્રથમ એક બિઝનેસમેન તરીકે કામ કરતા હતા ત્યારબાદ તે wweમાં પણ આપણને લડતા જોવા મળ્યા છે.તેમને કોઈ વેદના સંવેદના કે લાગણીઓ પણ હતી નહીં તેમજ તે જલદી ગુસ્સે થઈ જતા હતા આવી અને ભૂલો એ અમેરિકાના લોકો સમજી ગયા હતા આથી તેને 2020 ની ચૂંટણી હતી તેમાં જો બાઇડન ને જીતાડ્યા અને ટ્રમ્પ ની હાર થઈ. મુદ્દો એ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. આથી તેમને 7 જાન્યુઆરી 2021 ના રોજ પોતાના સમર્થકો દ્વારા અનેક દંગા કરવામાં આવ્યા.
સૌપ્રથમ તો લોકો વાઈટ હાઉસ ની બહાર એકઠા થયા અને ત્યારબાદ ધીમેધીમે આજે શાંતિપૂર્ણ પ્રદર્શન હતું તે હિંસક રૂપ ધારણ કરવા માંડ્યો અને લોકો વ્હાઇટ હાઉસની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરવા લાગ્યા અને વ્હાઈટ હાઉસમાં સિક્યુરિટી ઓછી હતી કારણ કે આના પહેલા કોઈ મોટી ઘટના બની ન હતી એટલા માટે ત્યાં સામાન્ય પોલીસ જ હતી અને લોકોની સંખ્યા ખુબ વધુ હતી લોકો ધીમે ધીમે અંદર જોવા લાગ્યા અને ત્યાંની જે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હતી તેને સ્થગિત કરી દેવામાં આવી અને ત્યાં અને તોડફોડ કરવામાં આવી પોલીસ દ્વારા ભીડને રોકી અટકાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં ચાર વ્યક્તિઓની મૃત્યુ પણ થઇ.
અમેરિકાનું સંવિધાન અને લોકતંત્ર એ ખૂબ જ જૂનુ છે લોકતંત્રમાં અનેકવાર ઘટનાઓ બનતી હોય છે પરંતુ ક્યારેય પણ એવી ઘટના નથી બની કે સંસદની અંદર જઈને ત્યાં તોડફોડ કરવામાં આવે સામાન્ય લોકોને પણ સંસદની અંદર પ્રવેશ કરવાની મનાઈ હોય છે આ કારણ કે ત્યાં મોટા નેતાઓ જે લોક પ્રતિનિધિઓ હોય છે જે ચૂંટાઇ આવતા અને પોતાની પ્રક્રિયાઓ કરતા હોય છે તેમાં તેને અડચણ ન પડે એટલા માટે સંસદને સામાન્ય લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવતું નથી.
આ મુદ્દો શા માટે આટલો બધો ગંભીર છે ?
એનું મુખ્ય કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં કોઈ જ એક મહાન શક્તિ હોય તો તે અમેરિકા છે અમેરિકા પાસે સુરક્ષા અને પૈસાની બાબતમાં પણ તે ખૂબ જ સક્ષમ છે અને વિશ્વની સૌથી મોટી એજન્સીઓ અને મોટી મોટી સંસ્થાઓ પણ અમેરિકામાં જ આવી છે કારણ કે ખૂબ જ સમૃદ્ધ છે અમેરિકાની કોઈ મૂળ જાતી નથી અમેરિકામાં વિશ્વના તમામ લોકો જઈને ત્યાં વસ્યા છે જેમ કે ભારત અને ઓસ્ટ્રેલિયા ના લોકો ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમજ સમગ્ર વિશ્વની અંદર અમેરિકાની સેનાનો જોવા મળે છે કોઈપણ દેશમાં મોટા યુદ્ધો થયા હોય તે કોઇ પણ મોટી ઘટના બની હોય તો તેમાં અમેરિકા નો ફાળો મુખ્ય હોય છે અને અમેરિકા તેના સમાધાન માં પણ પોતાની ભૂમિકા નિભાવે છે.
પણ અહીં સવાલ એ છે કે જો અમેરિકામાં જ હિંસા થાય અને અમેરિકા જે પોતાની લોકતંત્ર છે તેને જાળવી શકતી ન હોય તો તે બીજા દેશમાં દખલ દેવા માટે કઈ રીતે સક્ષમ હશે.
આપણે ભારત જેવા દેશોની વાત કરીએ કે જ્યાં વર્ષમાં એકવાર તો હિંસા થતી જ હોય છે અને જે કદાચ ધર્મના નામે થતી હોય છે પરંતુ ભારતના અંદર આવું ક્યારેય નથી બન્યું કે લોકોએ સંસદની અંદર જઈને તોડફાડ કરી હોય પરંતુ આવું માત્ર અમેરિકામાં જ બન્યું છે એ વાત પણ સત્ય છે.એટલે આ મુદ્દો ખૂબ જ ગંભીર કહેવાય છે આવું માત્ર એક નેતાને હાર પચાવી ન શકવાના કારણે થયું એવું જણાય છે
જો ભારતની વાત કરીએ તો ભારતમાં બારેમાસ ચૂંટણીનું તહેવાર આવ્યા જ કરે છે અને લોકો રાજનીતિમાં પૂરોવાય રહે છે પરંતુ અમેરિકામાં એવું નથી અમેરિકામાં માત્ર ચાર વર્ષે ચૂંટણી આવે એ વર્ષે રાજનીતિની ખૂબ સક્રિય જોવા મળે છે. એટલે ભારતમાં બારેમાસ હિંસા પણ થતી જોવા મળે છે
કહેવાની મૂળ વાત એ છે કે ભારતમાં પણ હિંસા થાય છે ભારતમાં પણ દંગા થાય છે અને અમેરિકામાં પણ દંગા થાય છે પણ માત્ર ફરક એટલો છે કે અમેરિકા એ બધી જ રીતે સક્ષમ છે જ્યારે ભારત બધી જ રીતે સક્ષમ નથી આથી ભારતે પોતાને સક્ષમ બનાવવામાં ધ્યાન વધારે આપવું જોઈએ અને દંગા માં ઓછું ધ્યાન થાય એવું કરવાની કોશિશ કરવી જોઈએ દંગા અહિંસા માત્રને માત્ર રાજનીતિ કારણોસર થતી હોય છે એટલા માટે રાજનીતિમાંથી સાંપ્રદાયિકતા ક્ષેત્રવાદ અને અનેક એવા વિવિધતાના પહેલું છે જેને રાજનીતિમાંથી બહિષ્કાર કરવો પડશે અને વિકાસની વાત કરવી પડશે.
Kevinkumar changani
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.