'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર' |
'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,
ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’
મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે.
તેમજ
"પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ,
શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ,
કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ"

આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા.
અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી બીજા ખૂણે સુધી ટ્રેનમાં અમારો ડબ્બો d3 શોધ્યો પરંતુ ન મળતા એક ખૂણેથી બીજા ખૂણે થોડીવાર ફર્યા . આથી ખબર પડી ગઈ તી કે સફરના શ્રી ગણેશ થઈ ચૂકયા છે.
પહેલેથી જ અમે કોઈ વ્યક્તિઓને ઓળખતા ન હતા એટલે નવો પરિચય કરવાનો રહ્યો.અમારા d3 મા બે ડબ્બા હતા.તે બાજુ બાજુ માં હતા.અમે ત્યા પેસેન્જરને રિક્વેસ્ટ કરીને એક ડબ્બો માં તમામ લોકોને કરાવ્યા. પાછળના ડબ્બામાં વાપી વાળા પણ લોકો બેસી ગયા હતા અને અમારા જે સર અમારી સાથે આવવાના હતા તે ભરૂચથી બેસવાના હતા. ડબ્બા મારી સાથે જે કોઈ મિત્રો હતા એકબીજાનો પરિચય થયો એ બીજાના નામ પૂછ્યા , કોણ કઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે પોતાની કોલેજમાં વિશેની માહિતી મેળવી આ માહિતીની આપ-લે વચ્ચે ધીમે ધીમે સફરની શરૂઆત થઈ . આમ જોઈએ તો સેવાની શરૂઆત અમે ટ્રેનમાંથી જ કરી દીધી હતી અમારી સીટો પડતી મૂકીને અન્ય વ્યક્તિઓને ત્યાં સૂવાની જગ્યા આપવી.

D3ના મુરતિયાઓ |
વાપીથી ઍક મિત્ર(નિમેષ સેવક)અમારી સાથે આગળ ડબ્બામા આવ્યો હતો. જેના દ્વારા તેના અનુભવો ની કેટલીક ઝાંખી આપવામાં આવી જે જાણીને લાગ્યું કે આ સવાસો કરોડ જનતામાં આપણે ક્યાંય પાછળ ધકેલાયા છીએ આપણી અંદર જે ટેલેન્ટ રહેલું છે તેને બહાર કાઢવા ની સખ્ત જરૂર છે. એ મિત્ર 26મી જાન્યુઆરીના દિવસે NSS માથી રાજપથ પર પરેડ કરી આવેલ છે તેના અનુભવો અને તેના વિશે ઘણું બધું જાણવા મળ્યું . આ ઉપરાંત ઘણા વ્યક્તિઓ મોબાઈલ સાથે સવાર પાડી હતી ઘણા વ્યક્તિઓ એ મીઠી મીઠી વાતો કરી અને જે વ્યક્તિઓને ઊંઘ નથી આવતી તે વ્યક્તિઓને સુરજભાઈ દ્વારા 'લોરી' સંભળાવવામાં આવી. જે વ્યક્તિને ઊંઘ આવતી હતી તે લોકો સૂઈ ગયા અને કેટલા એવા લોકો હતા કે જેની આંખો કચ્છની એ પાવન ધરાને જોવા માટે ઝંખતી હતી.
એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં આવી એટલે થોડું અજીબ તો લાગે જ પરંતુ બધું જ નિર્ભર આપણા મિત્રો ઉપર કરે છે. સવાર પડી અને ભુજની ધરતી પર 25 વ્યક્તિઓઍ ટીમૅ પગ મૂકી દીધા. રેલવે સ્ટેશન પરથી ગાડી બંધાવીને અમે આગળ ચાલ્યા મેં નિરીક્ષણ કરતા જણાવ્યું કે રેલવે સ્ટેશનથી સમગ્ર યુનિવર્સસિટી સુધી રસ્તા ઉપર ગાય અને ગાયોના પોદળા જોવા મળતા હતા. એક નજરે જોઈએ તો ખૂબ જ ગંદકી લાગતી હતી પરંતુ ત્યાંના માલધારી સમાજ માટે એક ગર્વની વાત છે.અંતે અમે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની યુનિવર્સિટી પર પહોંચી ચૂક્યા હતા.અમે વીએનએસજીયુ વાળા અને એમાં વળી સુરત વાળા વધારે પડતા હરખ પદુડા એટલે અમે એક દિવસ અગાઉ જ જઈને પહોંચ્યા હતા અમે પહોંચ્યા એ પહેલાં ત્યાં હજુ કોઈ આવ્યું ન હતું ત્યાં જે વ્યવસ્થા કરનાર શિક્ષક હતા તેણે અમને રહેવાની સુવિધાઓ બતાવી અને જમવા અંગેની બાબત જણાવી.પુરુષ- મહિલા તેમજ શિક્ષકો માટે અલગ-અલગ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે અમારા પુરુષ હોસ્ટેલ તરફ વળ્યા જ્યાં એક રૂમમાં પાંચ વ્યક્તિઓને રહેવાનું હતું ગાડલા અને ઓશિકા ની વ્યવસ્થા કરી.ત્યારબાદ હજી તો અડધા પોતિયા વાળી-વાળી નાવા જાતા હતા ત્યા તો અમારા કૃણાલ ભાઈ ના તબલા અને પેટીનો અવાજ આવ્યો હો..........ત્યારબાદ બધાએ સ્નાન કર્યું પાણી થોડું ખારું હતું અને સ્નાન કર્યા બાદ કદાચ લોકોને ખંજવાળ પણ આવતી હતી.પરંતુ આ ખંજવાળને ખંજવાળવા માટે મિત્રો સાથે હતા એટલે વધારે મુશ્કેલી પડી નહિ.
યુનિવર્સિટી પર પ્રથમ પગ મુકનાર સ્પર્ધકો |
ત્યારબાદ કેન્ટિનમા બેસીને જે પણ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં રહ્યા હતા તે લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું અને એક દિવસ અમે પહેલા આવ્યા હોવાથી અમે ભુજની અંદર ફરવા જવાનું નક્કી કર્યું. બપોરે ખાઈ-પીને ભુજ થી માંડવી અમે ફરવા નીકળી ચૂક્યા હતા અમારુ પ્રથમ સ્ટેશન શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ જ્યાં બિરાજમાન છે તેઓ સ્થાન એટલે કે india house પહોંચ્યા.
'INDIA HOUSE '
ભારત માટે લોહી દેનાર યુવાનોની ક્યારેય કમી રહી નથી. પહેલા પણ ન હતી અને આજે પણ નથી.આપણે હંમેશા એવા ક્રાંતિવીરો ને ઓળખીએ છીએ જાણીએ છીએ કે જેને ખુલ્લેઆમ અને સામે આવીને અંગ્રેજો સામે લડ્યા હોય.પરંતુ આપણે ક્યારે બંધ બારણે સપોર્ટ કરનાર ક્રાંતિવીરો ને ઓળખ્યા નથી.શ્યામજી કૃષ્ણ વર્મા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં રહીને ભારતની આઝાદી માટેના અનેક પ્રયત્નો કર્યા હતા ઇંગ્લેન્ડ, જર્મની, જીનીવા જેવા અનેક સ્થાનોએ તેમણે આ પ્રવૃત્તિઓ ચલાવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા નું એક સપનું હતું કે તે જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ તેની અસ્થિ છે તે આઝાદ ભારતમાં સ્વતંત્ર ભારતમાં લઈ જવામાં આવે તેનું મૃત્યુ ૧૯૩૦માં થયું હતું અને તેનું સપનું 2003માં નરેન્દ્ર મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને તેના અને તેની પત્નીના કળશ માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માં મૂકવામાં આવ્યા. અહીં આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અને ક્રાંતિકારીઓ ને વિડીયો તેમજ સમગ્ર મ્યુઝિયમમાં છબીઓ દ્વારા યોગ્ય આકાર આપવામાં આવ્યો છે તેના જીવન ચરિત્ર સમજાવવા માટે અનેક મદદનીશો પણ મુકવામાં આવ્યા છે .
વિજય વિલાસ પેલેસ
સ્ટેશન નંબર 2
માંડવી દરિયાકિનારો
આગળ જતાં અમારુ ત્રીજુ સ્ટેશન એક અમારે સુરતમાં માંડવી છે અને બીજો અમારે ભુજમા માંડવી. કચ્છના માંડવીના દરિયા કિનારા ની વાત કરીએ તો ખૂબ જ સ્વચ્છ દરિયા કિનારો જોવા મળ્યો હતો.આસપાસ ઘણી પવનચક્કીઓ હતી કચ્છી પહેરવેશ ના ઘણા બધા સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા.આ ઉપરાંત એવી વ્યવસ્થા આસપાસ હતી કે જેનાથી નાના સ્થાનિકોનું રોજગારી ચાલી શકે.કિનારે ધણા ઘોડા, ઉંટ અન્ય મનોરંજનના ધણી બધી પ્રવૃત્તિઓ હતી.
"હાવજના કાળજા અમે રંગીલા રાજા" |
'રાણો રાણાની રીતે' |
માંડવી બીચ ઉપર પગ મૂકતાં પ્રકૃતિની સોળે ખીલેલી કળાઓ જોવા મળતી હતી સામે સૂર્યનો તાપ આવતો હતો જેમાં વાદળી કલરનું પાણી ચમકારા મારી રહ્યું હતું. પ્રેમીઓ માટે હાથમાં હાથ નાખીને ફરવા જેવું સ્થળ એટલે માંડવી બીચ અને મોજા તો જાણે એવી રીતે આવી રહ્યા હતા કે સાત જન્મથી તે અહીં ઇંતેજાર કરી રહ્યા હોય કે સુરતવાળા ક્યારે આવે.બીજા ઘણા બધા સ્થળો કરતા માંડવી બીચ ઉપર ઘણી ખરી મજા કરી અને અહીં એક પ્રકારે મગજને શાંતિની અનુભૂતિ થઈ બીજું ઘણું બધું કર્યું પરંતુ અહીં એ વર્ણવી શકાય તેમ નથી. અમારા મિત્રો એ તો ત્યાંથી કચ્છની પ્રખ્યાત એવી કચ્છી દાબેલી ના મસાલાઓ પણ લીધા.અમારા યુવરાજ ભાઈ અને એના મિત્રો ઍ reel બનાવી.ઓર હમારે બાબુ ભયા ખાના ખા રહે થે.
ત્યારબાદ ત્યાંથી અમે શેત્રુંજય મહાવીર સ્વામી ના મંદિરે ગયા જયાનુ દ્રશ્ય ની વાત કરીએ તો મધ્યમાં મુખ્ય મંદિર હતુ અને ફરતે ચારે બાજુએ 24 તીર્થંકર ના નાના મંદિરો હતા આ દ્રશ્ય એ ખુબજ મનને મોહનારુ હતું. પ્રાચીન પુરાતન સંસ્કૃતિથી કોતરણી કામ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ બારીકાઇ જોવા મળતી હતી.મંદિરની મધ્યમાં દર્શન કરતાની સાથે જ શાંતિ પ્રાપ્તિ થતી હતી.
ત્યાંથી પરત ફરીને અમે સાંજના ભોજન માટે યુનિવર્સિટીએ પરત ફર્યા. સાંજે ભોજન કરીને અમે તમામ લોકો હોટેલમાં ગયા જે લોકો સ્પર્ધામાં રહ્યા હતા તે લોકોએ થોડી પ્રેક્ટિસ કરી ત્યારબાદ તબલા વાદક અને હાર્મોનિયમ વાદક દ્વારા ડાયરો શરૂ કરવામાં આવ્યો. ખરેખર આ ડાયરામાં મિત્રો સાથે થનગનાટ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. અહીં એક થી એક ચઢિયાતા કલાકારો જોવા મળ્યા હતા. ખરેખર ગુજરાતમાં કલા ની કમી નથી અડધી રાત સુધી આ પ્રકારની મોજ કર્યા બાદ અમે સુઈ ગયા.
મિત્રો હજી આ પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. હજી ચાર દિવસ ની મજા કરવાની તો બાકી છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે સીટ બેલ્ટ સરખી રીતે બાંધીને બેસજો કારણકે એકથી એક ચઢિયાતા સ્ટેશનો આપણે આ સફરમાં લેવાના છે. આમાંના પ્રથમ દિવસના તમામ સ્ટેશનો તમારી સમક્ષ રજૂ કર્યા છે. આગળ પણ વાંચતા રહેશો એવી આશા છે.
સાંજે મોડું થયું એટલે સવારે સ્વભાવિક છે કે ઉઠવા આળસ ચડ્યા કરે પરંતુ નવું જાણવાની ઈચ્છા કંઈક કરવાની ધગશ શરીરને ઉભો થવા મજબૂર કરે છે.સવારે તમામ વિદ્યાર્થીઓ નાઈ ધોઈને કેન્ટીનમાં પોતપોતાની તૈયારી કરી હતી. તેમજ પ્રથમ દિવસ હોવાથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી નામ નોંધાવા ની તૈયારી કરી રહ્યા હતા.
વાદ્ય અને કર્તન સાથે તૈયારી કરતા દેવી-દેવતાઓ |
એવામાં જ અમારા માનનીય એક મિત્ર( સુરજ ભાઈ) એ બેનર ગોતી રહ્યા હતા. બેનર ક્યાં ગયો?કોની પાસે ગયું? એ કોઇને જાણ ન હતી અને આ મિત્રએ ઘણા લોકોને ફોન કર્યા અને તેની બળતરા નો પાર ન હતો કે બેનર ગયું ક્યાં હશે? અને ખૂબ ગોત્યું ગમે તેના રૂમમાં કબાટ ખોલીને જોયું. કોઈકના કપાટ ખુલ્યા કોઈક ના ઠેલા ખોલ્યા અને બીજું ઘણું બધું કર્યું પણ બેનર મળ્યું નહીં.મારા મિત્ર નો ગુસ્સો સાતમા આસમાને હતો. પરંતુ બે કે ત્રણ કલાકની સતત મથામણ બાદ કાર્યક્રમ શરૂ થતા પહેલા બેનર મળી ગયું.
" अगर तुम सूरज की तरह चमकना चाहते हो तो पहले सूरज की तरह तपना सीखो" |
આજે મિત્ર સુરજ.એચ.લૂખી જેના દ્વારા ઘણા બધા વ્યક્તિઓ ની ટ્રેનનું બુકિંગ કરાવવામાં આવ્યું. તમામની ચિંતા કરવામાં આવી અને તમામને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા. ફરવા જવામાં તમામની સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ ની યાદી તૈયાર કરીને રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓના જમવાના ટોકન મળી રહે તે માટે વ્યક્તિગત યાદી તૈયાર કરવામાં આવી. ઘણા પ્રેક્ટિસ કરી રહ્યા હતા ઘણા પોતાની રીતે મોજ કરી રહ્યા હતા મજા કરી રહ્યા પરંતુ સુરજભાઈ તમામ વ્યક્તિઓ માટે એક નેતૃત્વ કરી રહ્યા હતા કે જેથી આપણને મુશ્કેલી ના પડે અને આપણે કાર્યક્રમને સારી રીતે મજા કરી શકીએ.
ત્યારબાદ જ્યાં કાર્યક્રમ આયોજિત થઇ રહ્યો હતો એ ઇન્ડોર સ્ટેડિયમ તરફ અમે આગળ વધી રહ્યા હતા તેની બહાર અમારી vnsgu ટીમ દ્વારા ફોટા પડાવવામા આવ્યા.
22 તારીખે સવારે અમારે કાર્યક્રમની શરૂઆત થવાની હતી. એટલે તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની તૈયારીમાં લાગ્યા હતા યુનિવર્સિટી ખૂબ મોટા આકારમાં વિસરાયેલી હતી.જેમાં યુનિવર્સિટી ના દરેક ભાગ પર અલગ-અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.ખૂબ સારી રીતે બાહ્ય અને આંતરિક રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારનો નાસ્તો કર્યા બાદ સવારે દસ વાગ્યાની આસપાસ કાર્યક્રમની શરૂઆત થઈ . શરૂઆતમાં દિલીપભાઈ દેશમુખ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. જેને વિદ્યાર્થીઓને સેવાભાવ માટે કેટલાક મહત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા.તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે
1) વિદ્યાર્થીનું શારીરિક રીતે સ્વસ્થય જળવાઈ રહે એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે આથી દરરોજ કસરત કરવી જોઈએ.
2) આપણે જે અભ્યાસ કરતા હોય તેના સિવાય કોઈ અન્ય બુક વાંચવી
3)હંમેશા બીજાના પ્રત્યે વિચારો અને બીજા પ્રત્યે સેવા કરવાની ભાવના રાખો.
4)તેને અમને અંગદાન વિશેનું પણ એવું મહત્વ સમજાવ્યું .

મહેમાનોને સાલ આપવામાં આવતી હતી જે સમગ્ર સાલ કચ્છી ભરતકામ થી ગુથેલી હતી જે આશરે રૂપિયા પાંચ હજારની છે આ ઉપરાંત એક ઘરમાં રાખવાની પ્લેટ પણ મહેમાનોને આપવામાં આવતી હતી જે આશરે ૧૫ હજારની હશે.
પ્રથમ દિવસ(તા:-22/9/2021) |
નિમેષભાઈ દ્વારા જણાવાતા અમે કાર્યક્રમ સંચાલન કરતાં એન્કરને મલ્યા એવું એટલા માટે કારણકે મુખ્ય મેમાન ને તો બધા મળે પરંતુ એન્કરને મળવાથી તેને પણ ઍના કામની ઇજ્જત કરવાવાળુ છે તેવી લાગણી પેદા થાય આ ઉપરાંત અમે અન્ય મુખ્ય મહેમાનોને અને સેનેટ ને મળ્યા.
પહેલા દિવસે તમામ સંગીત અને વાદ્ય ના કાર્યક્રમો હતા.
જાણૅ ડાયરા માં બેઠા હોય અને સ્પેશિયલ મોજ કરવા જ કેમ આવ્યો હોય એવી વૃત્તિ એવી જ માનસિકતા સાથે જેટલો ઉત્સાહ ભાગ લેનારને નહીં હોય તેટલો ઉત્સાહ ભાગ ન લેનાર અને પાછળથી તેને પ્રોત્સાહન આપનાર ને વધુ હતો.સંગીત ક્ષેત્રે વાત કરવામાં આવે તો એકથી એક ચડિયાતા કલાકારો અહીં જોવા મળ્યા તમામ ના રાગ સુર સામે આપણો મસ્તક ધરી દેવું જોઈએ.તમામ વ્યક્તિઓ એવું ગાઈ રહ્યા હતા કે તમામમાં નાચવાનું મન થઇ રહ્યું હતું.આ જ કારણ કે સૌપ્રથમ ગરબાની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા કરી અને પાછળ- પાછળ તમામ લોકોએ સમગ્ર ઓડિટોરિયમ ભરાઈ ગયું અને મન પણ ભરાઈ ગયું ત્યાં સુધી ગરબા લેતા અને ત્યારબાદ સ્ટેજ પરથી જાહેરાત પણ કરવામાં આવી કે સાંજે ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.અને પછી મોજ મોજ ને મોજ....
સાંજે જેમને જોવાનો લ્હાવો મળ્યો તે કદાચ ભાગ્યે જ કોઈને મળે કારણ કે કચ્છના રણોત્સવમાં જે સાંસ્કૃતિક નૃત્ય વગાડવા વાળા કલાકારો આવે છે,તે કલાકારો તેના નૃત્યના ૧૫ કે ૨૦ હજાર રૂપિયા લે છે. તે અમને મફતમાં તેની કલાને જાણવાનો મોકો મળ્યો એ કચ્છી માં ગીતો ગાઈ રહ્યા હતા અને તેના સાંસ્કૃતિક રીતે તેના સ્થાનિક હથિયારો વડે તે વગાડી રહ્યા હતા તે જોવાનો લાવો એક અદભૂત હતો કે જાણે તેમાં તેના સંગીતમાં આપણે ડૂબી ગયા હોઈએ.
અમે ફરી પાછા ગરબા ચાલુ કર્યા અમારે સાથે જે મિત્રો હતા તેમને ખુબ ઉછળકૂદ કરીને ગરબાઓ લીધા. અમારા સુરજભાઈ અને શ્યામભાઈ ઉર્ફે મગનો દ્વારા ગરબાની વાટ લગાવી દીધી થોડીવાર માતાજીના ડાકલા દુણાવયા અને છેવટે એક નાનકડો ગરબા નો રાઉન્ડ પૂર્ણ કરયો.
મારા બટયાઓ મન મુકીને નાચ્યા હો.....ઍમા એવું હતુ કે 2 વર્ષથી નાચ્યા ન હોતા એટલે ગીત વાગે ને પગ ધ્રુજે.
પહેલા દિવસે રાત્રે જ્યારે ગરબા નો કાર્યક્રમ બાદ પરત ફર્યા ત્યારે રૂમમાં શાંતિથી બેઠો હતો.હું બુક સાથે લઈ ગયો હતો જે વાંચતો હતો ત્યાં જ કાનખજૂરો મારા પગ પર ચડ્યો. મે સેવકને બોલાવીને કીધું કે ભાઈ એક વાર જોવો ને જરા.અમે ઘણા ગાદલા ઊંચા કર્યા અને ઘણી મથામણ કરી પણ છતાં પણ કાનભાઈ મલ્યા નહિ. અંતે હોસ્ટેલના છોકરાઓને બોલાવ્યા અને તે લોકોએ કાન ખજૂરો ગોત્યો અને માર્યો.હોસ્ટેલના છોકરાઓથી જાણવા મળ્યું કે અહીં સાપ ઉંદર અને તમામ વસ્તુ આવી શકે છે અને આમ જ રૂમમાં મકોડા નું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં હતો. સુતા હોય તો ગાડલા ઉપર સુતા હોય એવું નહોતું લાગતું પરંતુ ઘાસના મેદાનમાં સુતા ને માથે મકોડા કેમ આટા મારતા હોય એવી પરિસ્થિતિ હતી.
અમે ફરી પરત અમારી હોસ્ટેલમાં પહોંચ્યા ત્યાં જઈને અમે એક આપાતકાલીન મિટિંગ બોલવી.આ આપાતકાલિન મિટિંગ સુરજભાઈ લીડ કરી રહ્યા હતા.આ મિટિંગમા બધાને ખૂબ જ મોજ પડતી હતી. ન બોલવાનું બોલાઈ જતું ન કરવાની હળી થઈ જતી હતી.આ મિટિંગ ખાસ તો ચિંતનને યાદ રહિ ગય હશે.હાચુ બોલજૅ ચિંતાન મનમાને મનમા ગાળૂ આપતો હતો કે નઈ ? આપાતકાલીન મિટિંગ બાદ બીજા દિવસે તમામ વ્યક્તિઓને નથી કર્યું કે વિજાતીય(છોકરી) વ્યક્તિઓ થી દૂર રહેવું.
ना लिया करते हैं ना दिया करते हैं हम तो वह है जो अपने हिस्से की पिया करते हैं |
બીજા દિવસે સમગ્ર રીતે નૃત્યનો કાર્યક્રમ હતો આ નૃત્યો અલગ-અલગ પ્રકારના ટ્રેડિશનલ સમૂહ નૃત્ય હતા.મેં પહેલાં પણ કીધું કે ટેલેન્ટ એટલું હતું કે આપણે તો એક રોટલી ના કટકા જેટલું પણ આ દુનિયામાં નથી એવું આપણને ભાવ આંતરિક રીતે જાગે છે.સવારે એક પાત્ર અભિનય અને વકૃત્વ જેવી અનેક સુવિધાઓ હતી પરંતુ અમે ગરબાની પ્રેક્ટિસ હોવા થી એકપાત્ર અભિનય નો લાભ ઉઠાવી શકયા નહિ.ત્યાં અમારા ગ્રુપમાંથી નંદની સોલંકી એકપાત્ર અભિનય વકૃત્વ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરી રહી હતી. એસિડ અટેક પર ખૂબ જ સારું એકપાત્ર અભિનય ભજવ્યું હતું.
બપોર પછી ના કાર્યક્રમ માં જતા પહેલા વેશભૂષા નો કાર્યક્રમ હોવાથી અનેક વિદ્યાર્થીઓ રાજા બન્યા હતા ખેલૈયા બન્યા હતા અને ભારતના ભાતભાતની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું એ પેલા રૂમમાં ફરીવાર તબલાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી હર્ષદ વોરા દ્વારા છપાકરા ગાવામા આવ્યા હતા.
સવારે સવારે ઉઠવામાં થોડી તકલીફ તો પડતી અને એમાંય પાછું નાવા નું પાણી ખારું અમારો બાથરૂમ નક્કી હતું કે ભાઈ પહેલા બાથરૂમમાં જ નવા નાવા જવું પરંતુ ત્રીજા દિવસે એવું બન્યું કે તે બાથરૂમ બંધ કરવાનો આગળીઓ આવે તે જ કો કે તોડી નાખેલો હતો. એટલે આ બાથરૂમ ખાલી પડ્યું હતું કોઈ નવા ન જતું હતું.મેં મારા રૂમમાં રહેલી એક બોલપેન લઈને આગળીયામાં ભરાવી દીધી.અને પછી શાંતિથી ગંગા નાયા જમના નાયા.
મારા 25ના ગ્રુપમાંથી જ્યારે બે વ્યક્તિઓ ત્યાં માંડવી જ રહી ગયા ને તેને વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે જ ખબર પડી ગઈ તી હવે હેયાનો ભાર ચાલુ થાય છે. જેટલી પણ યુનિવર્સિટી વાળા વ્યક્તિઓને મળે જે પણ નવા વ્યક્તિઓને મળ્યા તેને એમ કહેતાં કે ચાલો પાછા ફરી મળીશું કરણ કે લાગણી તાતાણા બંધાણા તા કે ફરી પાછો ઘરે જવાનું મન જ ન હતું પરંતુ સમય છે એના જિંદગી છે તો ચાલ્યા જ કરવાની છે ક્યાંક કુદરતે રચ્યો છે કે આનાથી પણ વધારે સારું તમને કરાવો છે. તમામ યુનિવર્સિટી વાળા લોકો પોતપોતાની બસ બાંધીને કે અન્ય કોઈ રીતે જઈ રહ્યા હતા અમે આજે છેલ્લા દિવસે અંતિમ દિવસે અમારી ટ્રેન સાંજે દસ વાગ્યાની હોવાથી અમે ફરવા જવાનું નક્કી કર્યું ભુજ ની આજુબાજુ ના જેટલા પણ જાણીતા સ્થળ તે ફરવા જવાનું અને અહીંથી નક્કી કર્યું અમે જે પણ યુનિવર્સિટીના વ્યક્તિઓને અલવિદા કીધા હતા તે લોકો પણ ફરવા આવ્યા હતા અને ફરીને ફરીને ફરીને મળતા હતા એટલે થઈ ગયું કે હવે આ જે સંબંધો છે જન્મોજન્મના નોંધાઈ ચૂક્યા છે અને હંમેશા મળતા જ રહેશે.
-kevinkumar changani

કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે 22 તારીખે વરસાદ પડવાના કારણે યુનિવર્સિટીમાં પાણી ભરાઈ ગયું હતું અને એવું જણાવ્યું કે પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હતી આ ઉપરાંત ગાયુ ના પોદરા પણ જોવા મળતા હતા. પાણી ભરાઈ જવાના કારણે ખૂબ જ ગારો પણ જોવા મળ્યો હતો પરંતુ કાર્યક્રમની મજા માં કોઈપણ પ્રકારનો ફરક પડ્યો નહીં કારણકે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ બે ગણો હતો.અમારા નિમેષભાઈ, શ્યામભાઈ, સુરજ ભાઈ કૃણાલભાઈ વરસાદ આવે તો પણ ડાયરો ચાલુ કરી દેતા. એક બાજુ વરસાદની મહેક હતિ તો બિજી બાજુ દોસ્તોની લહેર હતી.
બીજા દિવસે સાંજે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દિવસે સાંજે ગરબા લઈને ખૂબ જ આનંદિત થયા.
અમુક વ્યક્તિ હોય છે કે જેને ટેલેન્ટ ઉજાગર કરવા માટે પ્લેટફોર્મ નથી મળતું ઘણા એવા હોય છે. જેને પ્લેટફોર્મ તો મળે છે. પણ તેની હિંમત નથી થતી .ઘણાએ તો ટેલન્ટ હોય છે પણ તેને ક્યારેય બહાર લાવવાનો પ્રયત્ન નથી કર્યો હતુ.અહીં જે પ્રકારનું ટેલેન્ટ હતું ત્યારે તે ત્યાંથી પરત આવીને મને એમ થયું કે નહીં મારે હજી પણ વધારે મહેનત કરવાની જરૂર છે અને મારે જે લક્ષ્ય છે ત્યાં આગળ વધવું છે તેમાં સર્વશ્રેષ્ઠ થવું છે.
બપોર પછી ન્રુત્ય સ્પર્ધા હતી તેમાં પણ એમ જ હતું અવનવા પ્રયોગો અને સ્ટેપ કરવામાં આવ્યા. જે રાજસ્થાની પ્રથમ ગીત હતું તે તેમાં નીચે થાળ પર પગ રાખીને નૃત્ય કરવામાં આવતું હતું અલગ અલગ પ્રકારના રાજસ્થાની ટેપ કરવામાં આવ્યા. અમુકે ઘૂઘરા, ટ્રેડિશનલ પહેરવેશ, બાજુબંધ બેરખા,કડલા, છત્રી આમ અનેક પ્રકારે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ દેખાડવામાં આવી હતી. અમારી યુનિવર્સિટી દ્વારા દેશભક્તિ નું ગીત પર અદભૂત ડાન્સ કરવા માં આવ્યો હતો. છેલ્લે ગરબા સ્પર્ધા હતી તે પણ ખૂબ જ રસપ્રદ હતી કારણકે ગરબા એટલે ગુજરાતનું ઘરેણું અને ગરબા સ્પર્ધા વગર એન.એસ.એસ નેશનલ ડે સેલીબ્રેશન એ અધૂરો જ રહી જાત એમ પણ કહી શકાય છે.
બીજા દિવસે સાંજે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દિવસે સાંજે ગરબા લઈને ખૂબ જ આનંદિત થયા.
ગરબા* હોય કે *જીંદગી* કયો *પગ* ક્યાં મુકવો એ આવડી જાય તો જ તમે સાચા ખેલૈયા....🦶🏻🦵🏻🧤🥁
સાંજે ગરબા પૂર્ણ થયા ત્યાર બાદ પણ અમે તો પુરુષની હોસ્ટેલમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી ડાયરો ની રમઝટ જમાવી હતી અને તેમાં પણ અનેક ભાતભાતના જાતજાતના એવા નવ નિશાળીયા નહીં. પરંતુ સિદ્ધાંતિક રીતે શીખેલા અનેક કલાકારો બહાર આવ્યા હતા. આ ડાયરામાં અમુક લોકો ટી-શર્ટ કાઢીને નાચવાનું મંડ્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટી માંથી રુચિતભાઈ વાઘેલા દ્વારા અનેક શાયરીઓ સાથે અલગ અંદાજથી ડાયરાને રોનક માં વધારો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એક મિત્ર દ્વારા વાંસળીના સૂર આપીને મનોરંજનમાં વધારો કરવામાં આવ્યો હતો તબલા વાદક સુરજ લુખીઍ પોતાની અદભૂત કળા દેખાડી હતી.
સવારે સવારે ઉઠવામાં થોડી તકલીફ તો પડતી અને એમાંય પાછું નાવા નું પાણી ખારું અમારો બાથરૂમ નક્કી હતું કે ભાઈ પહેલા બાથરૂમમાં જ નવા નાવા જવું પરંતુ ત્રીજા દિવસે એવું બન્યું કે તે બાથરૂમ બંધ કરવાનો આગળીઓ આવે તે જ કો કે તોડી નાખેલો હતો. એટલે આ બાથરૂમ ખાલી પડ્યું હતું કોઈ નવા ન જતું હતું.મેં મારા રૂમમાં રહેલી એક બોલપેન લઈને આગળીયામાં ભરાવી દીધી.અને પછી શાંતિથી ગંગા નાયા જમના નાયા.
'બાપા મારા ભપમ ભપમ ગાડી લાયા' |
ત્યાર બાદ તૈયાર થઈને સૌ મિત્રો જ્યા કાર્યક્રમ હતો તે સ્થળ પર પહોંચ્યા ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ થયો
આ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,પાટણ યુનીવર્સીટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સીટી ,ગુજરાત યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ સાથે અમારા ગ્રૂપના અનેક મિત્રોના ગાઢ સંબંધો બંધાયા સંબંધોના તાંતણા બંધાયા કે જે છૂટવા માટે તૈયાર નથી આ જિંદગીની સફર છે ક્યારેક મળીશું ક્યારે છુટા તો પડવાના છીએ.
પરંતુ આજે ક્ષણથી આજે પણ હતા તેના કેટલાય વર્ષો સુધી ભૂલી શકાશે નહીં. અમારી યુનિવર્સિટીને પણ એકપાત્ર અભિનય માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો અને અમુક એવી યુનિવર્સિટી હતી કે જેને નંબર પ્રાપ્ત થયો ન હતો પરંતુ મેં કીધું તેમ હિંમત હારવાની જરૂર નથી . અમારી સાથે ઘણા ડાયરામાં રાત્રે ડાયરામાં એવા કલાકારો હતા કે જેને ખરેખર એની કલાકારની કંઈક મહત્વ હતું પરંતુ તેને નબર પ્રાપ્ત નથી થયો છતાંય સાંજે જ રાત્રે ડાયરામાં જ તેને નંબર આપી દેવામાં આવ્યો કે ભાઈ તારે કોઈ પણ પ્રકારના એવોર્ડ જરૂર નથી તે તો લોકોના દિલો જીત્યા છે તું તો દિલ પર રાજ કરનાર રાજાધિરાજ છો.આ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,પાટણ યુનીવર્સીટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સીટી ,ગુજરાત યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ સાથે અમારા ગ્રૂપના અનેક મિત્રોના ગાઢ સંબંધો બંધાયા સંબંધોના તાંતણા બંધાયા કે જે છૂટવા માટે તૈયાર નથી આ જિંદગીની સફર છે ક્યારેક મળીશું ક્યારે છુટા તો પડવાના છીએ.
યહી રાત અંતિમ યહી રાત આખરી |
મારા 25ના ગ્રુપમાંથી જ્યારે બે વ્યક્તિઓ ત્યાં માંડવી જ રહી ગયા ને તેને વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે જ ખબર પડી ગઈ તી હવે હેયાનો ભાર ચાલુ થાય છે. જેટલી પણ યુનિવર્સિટી વાળા વ્યક્તિઓને મળે જે પણ નવા વ્યક્તિઓને મળ્યા તેને એમ કહેતાં કે ચાલો પાછા ફરી મળીશું કરણ કે લાગણી તાતાણા બંધાણા તા કે ફરી પાછો ઘરે જવાનું મન જ ન હતું પરંતુ સમય છે એના જિંદગી છે તો ચાલ્યા જ કરવાની છે ક્યાંક કુદરતે રચ્યો છે કે આનાથી પણ વધારે સારું તમને કરાવો છે. તમામ યુનિવર્સિટી વાળા લોકો પોતપોતાની બસ બાંધીને કે અન્ય કોઈ રીતે જઈ રહ્યા હતા અમે આજે છેલ્લા દિવસે અંતિમ દિવસે અમારી ટ્રેન સાંજે દસ વાગ્યાની હોવાથી અમે ફરવા જવાનું નક્કી કર્યું ભુજ ની આજુબાજુ ના જેટલા પણ જાણીતા સ્થળ તે ફરવા જવાનું અને અહીંથી નક્કી કર્યું અમે જે પણ યુનિવર્સિટીના વ્યક્તિઓને અલવિદા કીધા હતા તે લોકો પણ ફરવા આવ્યા હતા અને ફરીને ફરીને ફરીને મળતા હતા એટલે થઈ ગયું કે હવે આ જે સંબંધો છે જન્મોજન્મના નોંધાઈ ચૂક્યા છે અને હંમેશા મળતા જ રહેશે.
સમગ્ર કાર્યક્રમમાં ત્રણ દિવસની ભોજનની વાત કરીએ તો લગ્ન ને ટક્કર આપે તેવુ ખુબ સારુ ભોજન હતુ. જમાવાનિ ખાસ વાત કરિઍ તો ટોકન પ્રથા હતી અને vnsgu વાળા જમવા બેસે એટલે 45 મિનિટ તો પાકી જ
કૅમ કે,રુત્વિક ભાઈ , સુરજ , શ્યામભાઈ જમવાના સમયે પણ ગોટો વાળી નાખે તેવી મસ્તી કરાવતા હતા.
બૌદ્ધિક વક્તવ્ય ઋત્વિક ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે બૌદ્ધિક વક્તવ્ય નો કાર્યક્રમ હોય છે ,અને એમાં સ્ટેજ પર જઈને ઓન ધી સ્પોટ ટોપીક આપે અને તેના પર વક્તવ્ય આપવાનું હોય છે. અને હું એની તૈયારીમાં મંડાઈ પડયો અને સ્પીચ તૈયાર કરી.અને પછી ત્યાં કાર્યક્રમ સંચાલન કરતા વ્યક્તિને પૂછવામાં આવ્યું તો કે આવી કોઇ સ્પર્ધા હોતી જ નથી.આવા છે બોલો આમારા મિત્રો.

મને ખબર છે તમે આ કહાનીની સફરમા ડુબી ગયા હશો.પરંતુ આપડે ઍક વ્યક્તિ ને ભુલી ગયા છિયે ઍ છે આપણી સાથે આવેલ સર પ્રદીપ લેનકા 😁😁 આ સાહેબ વિશે વાત કરિયે તો 'મોજ મોજ મસ્તી મા રોજ રોજ રેવાનુ ' સાહેબ ક્યારેક નારાજ થાય તો ક્યારેક આનંદમાં આવી જાય. વિદ્યાર્થીઓ એટલે સંભવિત છે કે કોઈપણ શિક્ષક ની મજાક ઉડાડે અને એમાંથી મજા કરતા હોઈએ છીએ પણ છેલ્લે સાહેબે જતા જતા એમ કહેલુ કે તમે મને ગમે તે નામથી બોલાવો મને કાંઇ વાંધો નથી હું છું એવો છું આ ઉપરાંત ભવિષ્યમાં કઈ ડિગ્રી વધુ ઉપયોગી છે એ અંગે સાહેબ સાથે ચર્ચા કરીને ખૂબ જ ઉપયોગી બની રહશે. સાહેબે અંતે સાથે બેસીને કાર્યક્રમની સફળતા અને નિષ્ફળતા અંગે ચર્ચા કરી. સાહેબ ને તેની જીવન સફર અને તેમના કડવા અનુભવો પૂછવાના રહી ગયા છે ક્યારેક ફરી મળીશું તો પૂછીશું અને સાહેબ સાથે વધારે સમય પસાર કર
રાવ લખા છત્રી
આ છેલ્લા અને અંતિમ દિવસે સૌ પ્રથમ અમે પ્રાચીન અને પુરાતન એવા દિલ દે ચૂકે સનમ ગીતનું શૂટિંગ થયું છે તેવા સ્થાને ગયા જયા પુરાતન કાળના રાજા-મહારાજાઓના પાળિયા પડ્યા હતા. ત્યાંની સમગ્ર બાંધકામ હતું એ ઇસ્લામ અને હિંદુ બંને શૈલીનું મિક્સ માં થયું હતું. ભારતની પ્રાચીન અને આગવી સંસ્કૃતિની અનેકો લોકો ત્યાં છલકાતી હતી તેમ જ પ્રાચીન સમયમાં જે કોતરણી કામ થયું હતું તેનો અદભૂત નમૂનો ત્યાં જણાય આવી રહ્યો હતો વર્તમાન સમયમાં આપણી પાસે તમામ હથિયારો અને સાધનો છે છતાં પણ આપણે પ્રાચીન સમય જેવું બાંધકામ અને કોતરણી કામ હાલમાં કરી શકતા નથી અને પ્રાચીન સમયમાં તો નાનકડા અમથા એક પથ્થર માંથી પણ પર્વત કોતરી ને મહેલ બનાવી દેવાના કિસ્સાઓ પણ છે. પાળિયા એટલે કે જે રાજા યુદ્ધ કરતા સમયે મૃત્યુ પામયા હોય તેના માટે બનાવવામાં આવેલ સ્મારક આ ઉપરાંત ત્યાં ઘણા એવા પણ મારા કો જોવા મળ્યા હતા કે જેને મસ્તક ન હતા આપણને એમ થયું કે મસ્તક વગરની મૂર્તિઓ છે જે તૂટેલી નહોતી પરંતુ એ મૂર્તિઓ એ સૂચવતી હતી કે આ રાજા યુદ્ધ લડતા તેનું મસ્તક કપાયું છે.
પ્રાગ મહેલ
આ મહેલમાં હું જ્યારે નાનો હતો ત્યારે કચ્છ એ આવ્યો હતો ત્યારે એક વખત મુલાકાત લઇ ચુક્યો હતો પરંતુ ત્યારે સમજણ ન હતી આ મહેલને જોયો અને નિરીક્ષણ કર્યું રાજા ના જુના પુરાણા જે વસ્ત્રો હતા તે અહીં મૂકવામાં આવ્યા હતા સમગ્ર રાજ દરબાર અનેક ઝુમ્મરો અને કોતરણી કામથી શોભાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહેલની અંદર એ સમયમાં રાજાએ શિકાર કરેલા સિંહો મૂકવામાં આવ્યા હતા જેને ચામડી એ વાસ્તવિક હતી અને અંદર કેમિકલ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજાની સમગ્ર પેઢી નું વૃક્ષ ત્યાં જોવા મળ્યું હતું. તેમજ રાજાને બેસવાની જગ્યા તેની પાલખી જોઇ .તેને શિકાર કરવાનો શોખ હતો અંગ્રેજો સાથેના સંબંધો હતા. એ સમયે ઘઉંમાંથી લોટ દળવા નો જે ધયટુડૉ આવતો હતો તે ત્યાં જોવા મળ્યો.આ ઉપરાંત છાસ બનાવવા માટેનું વલોણું પણ જોવા મળ્યું.આવી અનેક પુરાતન ચીજ વસ્તુ હતી અનેક પ્રકારના અરીસાની કે જ્યાં આપણે ઊભા રહેતા આપણા જુદા જુદા ભાગ ભાતભાતના ચિત્રો રચ્યા હતા મહેલની અંદર ધ્યાનથી જોવામાં આવે તો અનેક સુરંગો પણ હતી કે જે યુદ્ધના સમયે ઉપયોગી બની શકે છે પુરાતન કાળનું આ મહેલ એક નદી કાંઠે વસેલું હતો કે જેનાથી સમગ્ર રાજ્યને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે આ ઉપરાંત અહીં હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના અનેક લોકોનો વસવાટ હતો.મહેલમાં ખૂબ જ ઊંચો ટાવર હતો કે જ્યાં ઘડિયાળ લગાડવામાં આવી હતી અને ની સૌથી ઉંચાઈ પર જતા મોટા ઘંટ મૂકવામાં આવ્યા હતા કે આપાતકાલ ની પરિસ્થિતિ દરમિયાન તેને વગાડી ને સમગ્ર રાજ્યને સૂચના મોકલી શકાય અને ત્યાંથી સમગ્ર ભુજનો સારી રીતે નજારો જોઇ શકાય તેવો હતો.

આઈના મહલ
પ્રાગ મહેલની સામે આઈના મહેલ હતો. જેમાં સમગ્ર મહલ પુરાતત્વીક કાળની યાદ અપાવે છે.અંદર દરવાજા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જાણે કાચ છે અને તેની સાથે ટકરાઈ જશો એવું લાગી રહ્યું હતું પ્રાચીન સમયના બળદગાડાઓ જોયા તેંમજ એ સમયે શતરંજની રમત રમવામાં આવતી હતી અને તેના માટે જે પાસાઓનો ઉપયોગ થતો તે પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત એ સમયમાં જે કોરી, અર્ધ કોરી, થોળકો ,થુલુ જેવા ભાતભાતના સિક્કાઓ જોવા મળી રહ્યા હતા. સમગ્ર મુખ્ય ભવન માં વચ્ચે અનેક વાજિંત્રો મૂકવામાં આવ્યા હતા અને જેના પરથી અંદાજ લગાવી શકાય છે ,કે રાજા એ અહીં મનોરંજન કરતા હશે.ફરતે પાણી ભરી દેવામાં આવતો ને વચ્ચે રાજા બિરાજમાન હતા એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
એ સમયમાં જે ઔષધિઓનો ઉપયોગ થતો હતો તે પણ ત્યાં જોવા મળતી હતી. આ ઉપરાંત રાજા પત્ર લખવા માટે જે ટાઈપરાઈટર નો ઉપયોગ કરતો હતો તે પણ ત્યાં જોવા મળતો હતો.ત્યાં એક ખૂબ જ સારી એવી ઘડિયાળ હતી કે જેમાં ચોઘડિયા સમય સૂર્ય અને ચંદ્રની સ્થિતિથી આમ તમામ એક જ ઘડિયાળ માં આવી જાય તે પ્રકારની વ્યવસ્થા હતી.સોનુ-ચાંદી રાખવા માટે ની રાણી ની તિજોરી પણ ત્યાં જોવા મળી. એ સમયમાં રાજ દરબાર ને જે તાાળા મારવામા આવતા તે ભારેખમ અને મશીનથી પણ તૂટે નહીં તેવા તાળા ત્યાં જોવા મળ્યા હતા. ત્યાં વજન કરવાનું એક મશીન પણ હતું. અને ખાસ તો મુખવાસ દાની હતી. રાજા આજે પણ રાજ્ય સાથે આયાત અને નિકાસ કરતા હતા એ સંદર્ભે પણ અનેક લેખો મળ્યા જે આ ઉપરાંત રાજાનો શયન કક્ષ હતો જે ખૂબ જ નાનો હતો પરંતુ તેના જે પાયા તે સોનાથી બનેલા હતા.આ પરથી એવું સિદ્ધ થાય છે કે વર્તમાન સમયમાં જે પણ વ્યવસ્થા ટેકનોલોજી શોધાય છે તેના કરતા ભૂતકાળમાં સાધન સંપદાનો અભાવ હોવા છતાં પણ કેટલીય નવી શોધ થઇ હતી હાલમાં આપણે જે ભોગવી રહ્યા છીએ તે પ્રાચીન કાળમાં થી મળેલો આપણો વારસો છે. અને આ વારસાને અને કદર કરવી જોઈએ અને સાચવવો જોઈએ તેનું સંરક્ષણ કરવું જોઈએ. તેનામાંથી શીખવા જેવી બાબત એ છે કે હાલમાં આપણે જે કઈ વસ્તુ નો ઉપયોગ કરીએ છીએ તે પ્રાચીન સમયમાં ઉદ્ભવેલા વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આપણે હાલમાં કોઈ નવીન સંશોધન કરી શકતા નથી પ્રાચીન કાળ માંથી શીખ લઈને આપણે નવી દિશા તરફ વળવાની જરૂર છે. આ મહેલની મુલાકાત માં ખાસ આભાર નિમિષ, રુતવિક વઘાસિયા અને કુલદીપ નો માનુ છું. કારણકે આ તમામ વસ્તુ નિહાળવા માટે તેઓ મારી સાથે હતા અને મારી સમજણ શક્તિ માં પણ તે લોકોએ વધારો કર્યો અને સાથે મળીને અનેક એ સમયના અંદાજો માર્યા હતા અને ભારતની પ્રાચીન સંસ્કૃતિને આ યુવા પેઢીએ સાથે મળીને જોઈ હતી અને અનુભવ કર્યો હતો.

ભુજીયો ડુંગર
ખરેખર ભગવાનની કૃપા કહેવાય કે મારા સમગ્ર શરીરમાં તાવ ભરેલો હતો અને સમગ્ર શરીરમાં દુખાવો થતો હોવા છતાં પણ આટલો ઊંચો ડુંગર ચડવાની તાકાત આપી. ત્યાં એક ધાર્મિકા બેન ઉનાગરા હતા કે જે ઉપર ચઠવાનિ હા ના હા ના કરતા હતા નિમેષભાઈ પકડી પકડીને સમગ્ર ડુંગર ચડાવ્યો અને ઉતાર્યો પણ ખરેખર જેમ જેમ ઊંચાઈએ થતાં જઈએ તેમ તેમ સમગ્ર ભુજ શહેર દેખાઈ રહ્યું હતું અને તેને નિહાળવાનો લ્હાવો કંઈક અલગ જ તો સમગ્ર ભુજીયા ડુંગર ની કહાની બાબતે જણાવ્યું તો સમગ્ર ડુંગર એક પ્રકારની દીવાલ બનાવવામાં આવી હતી કે જેનાથી દુશ્મનો દિવાલ પર આક્રમણ કરીને શહેરની અંદર પ્રવેશ કરી શકે નહીં આ ઉપરાંત ત્યાં નાના બોરવેલ બનાવવામાં આવેલા હતા કે જેની અંદર પાણીનો સંગ્રહ કરી શકાય તેની પાછળનું કારણ એ હતું કે કચ્છના વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે એટલે પાણી સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. મંદિર બંધ હોવાથી અમે દાદાના દર્શન તો કરી શક્યા નહીં પરંતુ કંઈક ભારતીય પ્રાચીન યુદ્ધ નિતિને જાણવાનો ચોક્કસ અનુભવ થયો હતો.

ના ભુલવા માટે હોય છે, ના રડવા માટે હોય છે, મિત્રો સાથેની અનમોલ પળો તો બસ માણવા માટે હોય છે. |
આ ઉપરાંત અને કચ્છની પ્રખ્યાત એવી કચ્છી દાબેલી ખાવા ગયા હતા. થોડો ઘણો નાસ્તો કર્યા બાદ કચ્છનું જે પ્રારંભિક ભરત કામ છે તેને જોવા માટે ખરીદી કરવા માટે માર્કેટમાં લઈ જવામાં આવ્યા કે જ્યાંથી અમારા દ્વારા કચ્છના પ્રખ્યાત એવા ખાવડા લેવામાં આવ્યા અને અનેક મિત્રોએ અનેક ચીજવસ્તુઓની ખરીદી કરી. ત્યારબાદ અનેક મિત્રોએ ભોજન કર્યા બાદ અમે રેલવે સ્ટેશન પર રવાના થયા.
મિત્રો આ સંદર્ભે ખાસ આભાર સમગ્ર કચ્છને ભુજના અનેક વિસ્તારો મા ફરવાના યોગ્ય સ્થળ પસંદ કરવા બદલ અમારા ટાવેરા ના ડ્રાઈવરનો માનવો જોઈએ. પરત ફરતી વખતે સમગ્ર ટ્રેનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બેઠા હતા પરંતુ બધા જ અલગ-અલગ ડબ્બામાં બિરાજમાન હતા છતાં એ સમગ્ર ટ્રેનમાં આ વિદાયની વેળાએ અનેક વ્યક્તિઓને મળવાનું થતું હતું. રાતભર સમગ્ર મોજ કર્યા બાદ સવારે સૂર્યના કિરણ ની સાથે એક હૈયાનો ભાર વધતો જતો હતો ધીમે ધીમે સ્ટેશન આવી રહ્યા હતા અને મિત્રો ઊતરી રહ્યા હતા સૌપ્રથમ અમારા ગ્રુપમાંથી અમારા સારા એવા પ્રદીપ સર ને વિદાય આપવાનો સમય થયો ત્યારબાદ સુરત સ્ટેશન પર અનેક વિદ્યાર્થીઓ છુટા પડ્યા ઘણા બધા વિદ્યાર્થીઓ ની આંખમાં આંસુ હતા ને આયાના કઠણ માણસને પણ હૃદય પીગળાવી દે તેવી કરૃણ ઘટના ગણી શકાય આટલી મજાક અને મસ્તી કરીને સાથે રહ્યા નજર છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે ખૂબ જ દુખ થઇ રહ્યું હતું મન તો એવું થતું હતું કે વધુમાં વધુ દિવસો સાથે રહી શકીએ છેલ્લે અમારા ગ્રુપમાંથી વાપી સ્ટેશન પર અનેક મિત્રો ઘરે પરત ફર્યા અને અમારી સફરનો અંત નથી આવ્યો હવે જ્યાં સુધી જીવી છું ત્યા સુધી અમારી સફર ચાલુ જ રહેશે એવી આશા છે.
ઘરે જઈને ઘણા બધા મિત્રો એવા હતા કે જેને પોતાના કામમાં મન લાગ્યું ન હતું .આ દિવસો વારંવાર યાદ આવવા લાગે છે પરંતુ મિત્રો એક વાત ખાસ જણાવી શકે જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે આ લખાણને વાંચી લેવું આ ફોટાઓને જોઈ લેવા કદાચ તમારું દુઃખ હળવું બની જશે અને તમારા મોઢા પર એક નાની અમથી મુસ્કાન હશે.
જો કોઈનું વ્યક્તિગત વર્ણન કરવાની વાત કરું તો આપણે વિશેષ આભાર ફેનિલનો માણી શકીએ છીએ કારણ કે આ સમગ્ર સફરની ફોટોગ્રાફી તેને ખૂબ જ સારી રીતે કરી અને આ સફર ને યાદગાર બનાવવા પોતાનો ફાળો રજૂ કર્યો.મિલન, દમયંતિ ,પ્રેમ,હર્મિશા સાક્ષી,પંકજ ,કુલ્દીપ,ઝીલ જેવા અનેક મિત્રો હતા કે જેનું સૌથી સીધો અને સરળ સ્વભાવ હતો.ખાસ કરીને મિત્ર યુવરાજ અને ધાર્મિકા બેન પાસેથી તેના ચેહરાની મુસ્કાન અને જીવનમાં હંમેશા હસતા રહેવું એ સંદર્ભે શીખ મળી. મને વ્યક્તિગત રીતે ધ્રુવ ચુડાસમા ઉર્ફે બાબુ ભૈયાની વાણી અને દિલ થી સાફ વ્યક્તિ લાગયો.તુલસીનો સંસ્કાર અને ભવદિપ નો શાંત અને મદ્દદ નિશ સ્વભાવ ગમ્યો. ભવદિપે અને આયુષી મને તાવ આવ્યો ત્યારે વિશેષ મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર નંદનિ ની બધી જ સ્પૃધા મા ભાગ લેવાનો ઉત્સાહ મને પ્રેરણાદાયી લાગ્યું. આયુશિનો ઓપન માનસિકતા અને ચિંતનની સહન શક્તિ વિશેષ ઉપયોગી બનશે. સુલતાન ની વિશેષ તકનો લાભ આપવાની આવડત આ ઉપરાંત આપણે જેને ખૂબ જ વધારે પડતો આભાર માનવો જોઈએ એવા કૃણાલ મહેતા હશે કારણકે કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી તમામ દિવસોમાં તેને પોતાની કલા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આનંદ રાખ્યાં અને કાર્યક્રમને સવિશેષ બનાવ્યો.
હવે વધ્યા 4 મુરતિયા આ લોકો મારા માટે વિશેષ છે, કારણ કે હું તેની સાથે રૂમમાં રહ્યો છું અને તેને વધુ જાણવાનાં અવસર મળ્યો છે.
શ્યામ ભાઈ નો આનંદી સ્વભાવ અને વાસ્તવિકતા સમજવાની તાકાત તે ખૂબ જ પસંદ આવી. નિમેષ એ ખુબજ અનુભવી માણસ છે એના સંદર્ભે આગળ પણ વાત કરી છે તેના અનુભવો હવે મારા જીવનમાં પણ ખાસ ઉપયોગી બનશે એવું મને લાગી રહ્યું છે.તેને ત્યાં જઈને જે ઓળખાણ બનાવી છે તેના પરથી આગળના સમયમાં પણ આ સંદર્ભે હું પ્રયત્ન કરીશ. આ ઉપરાંત સુરજ ભાઈ ની જોડે વાત કરું તો થોડો ડાયો , થોડો ગાન્ડો , થોડો ચતુર ગણો કે પછી નેતૃત્વની આવડતવાળો સમજો તો ખૂબ સારી બાબત ગણાય . મોજ-મસ્તી શું કહેવાય કે ખુલ્લી ને પોતાને બહાર લાવવુ ઍ શું કહેવાય એ ખરેખર સુરજ અને શ્યામ એ શીખ આપી છે. હવે છેલ્લે એક વ્યક્તિ બાકી રહે છે જે આપનું સૌના પ્રિય છે એવા માનનીય મિત્ર ગણ ઋત્વિક વઘાસિયા.આ ભાઈ પાસે થી પેલી બાબતતો મારે વિજાતીય (છોકરી) સાથે કૅમ વાત કરવી ઍ ખાસ શીખવું છે.બિજી બાબત અજાણ્યા ને પરિચિત બનાવવા ત્રીજી બાબત દરેક ક્ષણ અને જીવી લેવી આ ઉપરાંત અનેક સ્થાને ડગલેને પગલે શીખવા જેવી બાબતો મને મળી છે.
નોંધ: જો કોઈ વ્યક્તિનું નામ બાકી રહી ગયું હોય ઉલ્લેખ બાકી રહી ગયો હોય તો કૃપા કરી જણાવવા વિનંતી છે અને જો કોઈ વ્યક્તિને કંઈ ખોટું લાગ્યું હોય તો પણ જણાવજો અને સારું લાગ્યું હોય તોપણ જણાવજો.
ખાસ હું મારી જાતને ભાગ્યશાળી માનીશ કે મને તમારી જેવા મિત્રો સાથે આ સફરમાં જવાનો મોકો મળ્યો અને જેનાથી આ યાદગાર ક્ષણો ને અહીં આવરિ રહ્યો છું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતી ચાવડા સાહેબ દ્વારા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત |
'Channa mere ya mere ya ' 'આભાર' |
9724265164
Wowwww
જવાબ આપોકાઢી નાખોI also missed that trip.
Next time
જવાબ આપોકાઢી નાખો