યુવાનો માટે
આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે. એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપણે જાણીએ છીએ કે પાંચ-છ વૃદ્ધોમાથી માંડ એકને વાંચતાં આવડતું હશે. અરે, આમ જ બે ચાર વૃદ્ધોને મે આ જ સવાલ પૂછયો પરંતુ માત્ર જવાબ એક જ ગીતા વાચવાથી પુણ્ય મળે છે. આપણે આપની આજુ-બાજુ ધણા બધા મંદિરોમાં વૃદ્ધોને ગીતા કે અન્ય પાઠ કરતાં જોયા જ હશે. પરંતુ આપણે કયારેય એક યુવાનને ગીતાનો પાઠ કરતાં જોયો છે. અરે, સાચી પ્રેરણાની , વિઘ્યાની જરૂર તો તેને જ છે. હું પણ એક મોટિવેશન સેમિનારમાં ગયો હતો ત્યાં વકતાએ કીધું હતું કે, ગીતા એ વિશ્વનો સોપ્રથમ motivation seminar કહેવાય છે. શ્રીકૃષ્ણ ભગવાનના ઉદેશોને આ હરીફાઈ ભરયા, સંધર્ષો વાળા જીવનમાં જવવા માટે મદદરૂપ થશે. પરંતુ જો મૃત્યુના આરે આ ઉદેશો વાંચયે તો તેનો કોઈ અર્થ નથી. શ્રી મોરારી બાપુએ પણ કથાને જાણવાના કે સમજવાના અર્થમાં લેવાનું કહ્યું છે. અરે, જીવનના એક એક પળમાથી કઈક નવું જાણી શકાય છે, કઈક નવુ શીખી શકાય છે. જેમ કે, તમે કોઈ પાર્ટીમાં જાવ તો ત્યાં કઈક નવું જાણવાના અર્થમાં જાવ. મને ખબર છે કે તમારે કોઈ જગ્યાએ ન જવું હોય છતા પણ પરાણે કોઇ તમને લઇ જાય તો તમને તે જગ્યાએ ગમે નહીં. પરંતુ મનમાં જો તમે ત્યાં જાણવાના અર્થમાં જાવ તો સોને પે સુહાગા. તમે કોઈ દારૂડિયા કે નિષ્ફળ વ્યક્તિને મળો તો પણ તેની નિષ્ફળતામાથી પણ કઈક શીખો. આ આધુનિક સમયમાં ચાલતી ગાડીમાથી કોણ કયારે ધકો મારી દે એ નક્કી નથી.
“ये दुनियमे सपने तो हे
लेकीन अपने नही हे"
મે facebook માં એક સુવિચાર વાંચ્યો હતો કે,
“રેસ ગાડીની હોય કે જીંદગીની પણ જીતે તે જ છે જે સાચા સમયે ગેર બદલે છે.”
આપણે પણ આ મળેલી તકોને ઝડપી ગેર બદલવાની જ જરૂર છે યાદ રાખજો મિત્રો કે કઈક અલગ બનવા માટે કઈક અલગ કરવું પડે છે॰ બાકી જિંદગી તો એવિ જીવો કે લોકો કહે કે જીવન તો તારું જ હ. તારે જ મોજ છે. પરંતુ એ મોજ પાછળ એ સફળતા પાછળ પણ એ ઊંડું સંધષ છુપાયેલું હોય છે તેની પાછળ તેની કેટલીયે મહેનત હોય છે. જે અન્ય લોકો જોય શકતા નથી . સાચું કહું તો મને પોતાને જ એમ થતું કે મારા જે મિત્રો હતા તે મહેનત નથી કરતાં છતાં તેને કેટલા સારું result આવે છે. અને હું કેટલી બધી મહેનત કરું છું છતાં પણ મારે સારું રિજલ્ટ આવતું નથી . પરંતુ એ વાસ્તવિકતા હતી કે તેઓ મારા કરતાં વધારે મહેનત કરતાં હતા આપણે કયારેય બીજાની મહેનતને જોઈ શકતા નથી આપણે કયારેય બીજાની મહેનતને જજમેંટ કરવી જોઇએ નહીં.
તો છેલ્લે માત્ર એટલૂ જ કહવાનું કે આપના માટે રસ્તો ખુલ્લો છે પણ આપણે તેમાં ચાલતા આવડવું જોઇએ.
thank you and take care bye.
- Kevin changani
Yar jordar
જવાબ આપોકાઢી નાખોThanks darshan malaviya
કાઢી નાખોGorgeous thinking
જવાબ આપોકાઢી નાખોFabulous bhai
જવાબ આપોકાઢી નાખોThanks fenil vavaiya
કાઢી નાખોFabulous bhai
જવાબ આપોકાઢી નાખોGood
જવાબ આપોકાઢી નાખોWell done bro..
જવાબ આપોકાઢી નાખો