મુખ્ય સામગ્રી પર જાઓ

લોક સંવાદ 1






લોક સંવાદ 1

મિત્રો મેં એક facebook પર पोस्ट કરી હતી કે private स्कूल કરતા goverment મા ભણવું કેટલુ સારુ છે. આના સંદર્ભ મા અનેક લોકોએ પોતાના વિચારો રજુ કર્યાં છે જે ખુબ જ જાણવા લાયક છે.

શું સરકારી શાળામાં સારુ શિક્ષણ નથી આપવામા આવતુ?
Ans.સરકારી શાળામાં સારું શિક્ષણ અપાય જ છે.
હા,પણ કોઇ પોતાના બાળક ને સરકારી શાળામા બેસાડે તો ખબર પડે ને કે કેવું શિક્ષણ અપાય છે 
Bhai sarkari school ni education to Saras j che
Apne j प्राइवेट school ma caska che .

શું ઍ વાત સાચી છે કે પ્રાઈવેટ school ના શિક્ષક કરતા goverment schoolના શિક્ષકની લાયકાત વધુ હોય છે?
ANS.ખાનગી શાળાઓ 4000 રૂપિયા પગાર આપી ઓછા મેરીટ નો શિક્ષક રાખશે.
ખાનગી શાળા માં વિદ્યાર્થીઓને 12 કલાક રીવીજન કરાવે
પરંતુ સરકારી શાળામાં ભણી ઘરે રિવીજન કરવામાં આવે તો સરસ પરિણામ મળી શકે.privet school ma bhanavata teacher tet pass chhe ketla a puchhjo.

અમુક સરકારી school અને ભણવાના વિરોધી લોકો?મંતવ્ય જરુર વાંચજો?
Ans . potana chhokrao ne sara ma sari privet school ma k bhanavto hase pn sikhaman sarkari ni school ni aape che
 su kari lidhu tame bhanine .. hu abhan chhu to pn mara dam pr badhu j che mari sathe .. ane rahi vat chhokrao ni to social media ma sara bane che badha pan kasam khai ne bolo k tamara chhokra sema bhane che.
bhaai just કહેવાની વાતો છે. કોઈ પોતાના છોકરાંને સરકારી સ્કુલ માં ભણાવવા તૈયાર નથી. પછી દોષ સરકાર નો. ફી વધારો.. આમ તેમ
Bhai aabadhu aava samay ma j aapan ne yad aave che baki to samay jato j rahe che ane badhu amnu am j hoi che

સરકારી શાળામાં સંખ્યા વધવાથી સરકાર ને શું ખોટ છે?
Ans.Sarkar na thava de karan, Private nu shu Thai mota bhag na rajkarni trusty Che. Dhikato dhandho che. Pachato ne pachat rakhvani Moti chal Che. Haji apade Kai nathi samajta teni chalne pan sarkar tya pan setting padse.
સાલું  ભાજપ હોય કે કૉંગ્રેસ  છેલ્લા 25 વરસથી તો હું જોઈ રહ્યો છું કે ગુજરાત ના શિક્ષણ મંત્રી કોઈ પણ હોય  પણ તેમના છોકરાઓ તો પ્રાઇવેટ સ્કુલ ઉપર જ વિશ્વાસ ધરાવે છે અને ત્યાં જ રૂપિયા ખર્ચી ને ભણે છે   સિવિલ ની સારવાર અને સરકારી સ્કુલ નું શિક્ષણ  આનો વિશ્વાસ ખરેખર કોઈને કેમ નથી આવતો


જરા જાણો કે private schoolમા વધારે ટકાતો નથી અપાતાને કઇ રીતે અપાય છે?
Ans.સરકારી સ્કૂલમાં  બધી જાતી હશે   પૈસા વાલા નહીં ફાવે ગરીબ ના છોકરા સાથે. સરકારી સ્કૂલમાં ખોટા  ૮૦ ટકા નહીં મળે
 બસ નકરી દેખા દેખી મા જ રય ગયા 
મા બાપ ને એમ થાય કે મારૂ બાળક ને હુ મોંઘી ફી મા દઇને ભણાવું છું ને સ્કુલ વાળા ઉચા માર્ક્સ આપી ને ઉલ્લુ બનાવે 
એટ્લે બાળક ને માતા પીતા બેય ખૂસ રે
ને એમનો ધંધો ચાલતો રે

Rupya vada Sarkari school no Jaaye 
Ans.to Nokri pan sarkari na karay.Pan study private ma karvu ne job govt. Joye che a ne kem govt. Ma study karavu

આ કોરોનાના કારણે વિધાથિની માંગની છે કે ફી માફ થવી જોઇયે?
Ans.સરકારી સ્કૂલ તો ક્યારની છે તો પ્રાઈવેટ માં કેમ ભણાવતા પહેલાંથી જ તેમાં ભણાવાય ને અને ફી માફી શા માટે?
Privet ma bhanavu che .N have fee maf karo
Ena karta gov.ma bhanavo n baloKo n .No fee no tention

 પહેલા ગામડા મા સરકારી school ના કારણે આજે લોકો ઉંચી पोस्ट પર છે?
Ans.આપણી સરકારી શાળાઓ ઉપર ગામ સમિતિના સભ્ય દ્વારા થોડી દેખરેખ રાખવામાં આવે તો શાળા,  શિક્ષણ અને ગામમાં જરૂર સુધારો થાય.Je hal 40 uparni ummar dharavta hase e tamam sarkari school ma j bhanine sari position ma pahochya che.
ખાનગી શાળાઓ છેલ્લા 15 વર્ષ થી વધી ગઈ છે 
પહેલા સરકારી શાળામાં ભણી ને જ સારી પોસ્ટ પર પહોંચતાં.

શું વાલીઓ ઍ હવે જાગવુ ન જોઇયે?
Ans.Badha valiioe have private school valani Lunt thi bachvu joie. Have jagvano samay Thai gyo che.aapni mahenatna paisa khangi hatadioma na apva.samuhik rite akhi society na tamam valioe potana balkone sarkari school ma muki deva.
fakt 1 वरस भनावो बधी स्कुल थेकाने आवि जसे
Ha aek var to dakhla kadhi ne sarkari school ma besadi deye bdhay to Sarkar ne pn prsevo vdi jay ane aa Lutniya school bandh thay.

અન્ય વિચારો.
ધોરણ એક થી આઠ સુધી ફરજીયાત  સરકારી  પ્રાથમિક શિક્ષણ હોવુ જોઈએ 

આ બધું વર્ષો થી ચાલ્યું આવે છે... અને ચાલશે j.
સરકાર ની ગણતરી એવી છે કે પ્રાઈવેટી કરણ થવુજ જોઈએ
એકદમ સાચી વાત...થોડી તકલીફ પડશે..પણ લાંબા ગાળે ફાયદો થશે આપડા બાળકો ના મગજ ને ને એમની શક્તિ નો...છેલ્લા દસ વર્ષ ની માહિતી મેળવો ..upsc gpsc કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પાસ થયેલા ઉમેદવારો સહુ થી વધુ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલ  જ છે.ઘણું કહેવું હતું ..પણ ફરી ક્યારેક...આપના વિચારો ને સલામ

Delhi ki tarah hamari sarkar kyu adesh nahi desakti k 2 shal tak fis nahi baghgi

સોરી, મિત્રો તમારા  બધાની વાત સાચી  પરંતુ જો પ્રાઇવેટ  સ્કૂલલો  ફી નહિ  લે તો કર્મચારી ઓ ને પગાર ક્યાંથી  આપશે અને આ બધાનું ઘર  કઈ  રીતે ચાલશે અને  આ બધા મધ્યમ પરિવાર  નાજ  પ્રાઇવેટમાં  નોકરી  કરે છે.

હવે ખબર પડી કે સરકારી સ્કૂલો,....... બધાં દખા દેખી કરીને મરેછે સરકારી સ્કૂલો સારી છે. વિશ્ર્વાસ નથી તમને આપડા મહાન નેતા શ્રી મોહન લાલ કરમંચંદ ગાંધી ભણ્યા હતા.

મિત્રો,આ મારા વિચારો નથી આ લગભગ 25 થી 30 વ્યકતી ના વિચારો છે. તમે તમારા વિચારો પણ comment મા शेयर કરી શકો છો.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન ...

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક........................

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(g...

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                          ...

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ ...

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતા...

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય...

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક...

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે...